Gujarati comedy jokes on daru

by Hardik (@Funclub) Saturday, May 14, 2016


મે ચકલી પાળી થોડા દીવસ માં ઉડી ગઈ, ખીસકોલી પાળી એ પણ જતી રહી; પછી મે એક ઝાડ રોપ્યુ એટલે ચકલી ને ખીસકોલી બન્ને પાછા આવી ગયા...

-અબ્દુલ કલામ.

મારો અનુભવ પણ આવો જ રહ્યો...
હુ ચેવડો લાવ્યો મીત્રો લઈને ભાગી ગયા, ફરસાણ લાવ્યો એ પણ લઈ ગયા; પછી હુ દારૂ લઈ આવ્યો, મીત્રો ચેવડો અને ફરસાણ બન્ને લઈ ને પાછા આવી ગયા...

- ભીખો બાટલી.