Gujarati jokes on panoti

by Hardik Patel (@Funclub) Saturday, May 07, 2016


boy: બેબી.....
Girl: હા જાન, બોલ ને...😘
boy: તુ દરેક સમયે મારી સાથે હતી,😂
જયારે મારો ભયંકર અકસ્માત થયો હતો ત્યારે,😂
.
જયારે હું પાંચમાં સેમેસ્ટરમાં ૩ વિષયમાં ફેઈલ થયો હતો ત્યારે પણ,😂
.
જયારે મને કીડની માં પથરી થઈ હતી ત્યારે પણ,😂
.
જયારે પાપાએ મને ઘર બહાર કાઢી મુકયો તો ત્યારે પણ,😂
.
Girl: અરે દીકા લવ યુ❤
હું હંમેશા તારી સાથે જ રહીશ.....😍😍
.
boy: અરે એમ નહી, મને એવું લાગે છે કે કદાચ તું જ #પનોતી છે.....😜😜😜😂😂😂