Gujarat jokes on What is Program

by Hardik Patel (@Funclub) Saturday, May 07, 2016


કોમ્પ્યુટર ની પરીક્ષા માં પ્રશ્ન પૂછાયો

પ્રોગ્રામ એટલે શું ?

ઘુઘા એ જવાબ લખ્યો

એક કવાટરીયું, સોડા ,સીંગભુજીયા અને ધાબા પર મિત્ર મંડળ ભેગા થાય ઈને પોગ્રામ કેવાય.

પેપર તપાસવા વાળા 'રેડી' હતા તે ઘુઘો પાસ થઇ ગયો.

😜😂😜😂😜😂😜