મસ્ત લવ સ્ટોરી...
એક કપલ બીચ પર બેઠું હતું. છોકરી ઉદાસ હતી.
છોકરો- શું થયું?
છોકરી કશું બોલી નઈ.
છોકરો- કેમ નારાજ છે?
તો પણ છોકરી દરિયા સામે ઉદાસ આંખે જોઈ રહી.
છોકરો- જો તું નઈ બોલે તો મને ખોટું લાગશે.
છોકરીના આંખમાં આંસુ આવી ગયા.
છોકરો- હવે તો તારે કારણ કહેવું પડશે નહિ તો હું જીવ આપી દઇશ.
છોકરીએ ભીની આંખે નીચે જોયું અને પોતાની આંગળી વડે રેત પર લખ્યું...
'જિયો'નું સીમકાર્ડ જોઈએ છે.
#Funny #love #message on #Jio #Sim