Gujarati jokes on petrol pump

by Hardik Patel (@Funclub) Saturday, May 07, 2016


પેટ્રોલ પંપ પર લખેલ સુંદર નોટીસ-

No Smoking Please
તમારી જીંદગી સસ્તી ભલે હોય...
પેટ્રોલ પંપ ઉભો કરવામા 40 વીઘા વેચ્યા છે,
અને લોન ના હપ્તા ચાલુ છે..
એનુ ધ્યાન રાખજો.😄😜