Gujarati jokes on lovers

by Hardik Patel (@Funclub) Sunday, May 08, 2016


જે છોકરી એ સાથે જીવવા

અને

મરવા ની કસમો ખાધી હતી
💑  

તેને ...............
.
.
.
.
.
..

.
.
આજે ઘઉં વાઢવા બોલાવી,

તો ફોન Switch off કરી દીધો..
બોલો...   

સાવ આમ હોય કાઈ...💃